WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BPNL ભરતી ૨૦૨૨

BPNL ભરતી ૨૦૨૨ : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પડેલ છે આ ભરતી  Bhartiya Pashupalan Nigam Limited (BPNL) દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ ૨૧૦૬ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે.

BPNL ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ Bhartiya Pashupalan Nigam Limited (BPNL)
પોસ્ટ નામ વિવિધ
કુલ જગ્યા 2106
અરજી શરુ થયા તારીખ 25/11/2022
અંતિમ તારીખ 10/12/2022
અરજી મોડ Online
નોકરી નું સ્તળ ભારત
સત્તાવાર વેબ https://www.bharatiyapashupalan.com

પોસ્ટ પ્રમાણે જગ્યા:

પોસ્ટ નું નામ જગ્યાઓ
Development Officer108
assistant development officer324
animal attendant1620
Animal Husbandry Advancement Center Director33
digital marketing executive21
કુલ પોસ્ટ 2106

વય મર્યાદા :

આ ભરતી માં વય મર્યાદા ૨૧ વર્ષ થી લઇ ૪૦ વર્ષ સુધી ની નક્કી કરવામાં આવી છે ફક્ત Development Officer માટે ૨૫ થી 45 સુધી રાખવામાં આવી છે.

પગાર ધોરણ :

પોસ્ટ નું નામ પગાર
Development Officer 25,000/-
Assistant Development Officer22,000/-
Animal Attendant 20,000/-
Animal Husbandry Advancement Center Director 15,000/-
Digital Marketing Executive 15,000/

લાયકાત :

આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો .

અરજી ફી

પોસ્ટ નું નામ ફી
Development OfficerRs.945/-
Assistant Development OfficerRs.828/-
Animal AttendantRs.708/-
Animal Husbandry Advancement Center DirectorRs.591/-
Digital Marketing ExecutiveRs.591/-

અરજી કરવા ની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ 
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ:

જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબ અહી ક્લિક કરો
હોમ હોજ અહી ક્લિક કરો

Leave a Comment