આ મહિનામાં બેંક ૧૬દિવસ બંધ રહેશે, સંપૂર્ણ યાદી જુઓ :- bank holiday january 2024 નમસ્તે મિત્રો હવે જોઈએ કે આ જાન્યુઆરી મહિના માં કુલ ૧૬ દિવસ બેંક માં રજા રહેવાની છે આ મહિના માં તહેવારો સાથે સરકારી રાજાઓનું લીસ્ટ પરમાણે રજા રહેશે.
બેંક રજાની સંપૂર્ણ યાદી | Bank Holiday January 2024
- 2 જાન્યુઆરી – નવા વર્ષની ઉજવણી
- 11 જાન્યુઆરી – મિશનરી ડે
- 15 જાન્યુઆરી- ઉત્તરાયણ પુણ્યકાળ/મકર સંક્રાંતિ/માઘ સંક્રાંતિ/પોંગલ/માઘ બિહુ
- 16 જાન્યુઆરી- તિરુવલ્લુવર દિવસ
- 17 જાન્યુઆરી- ઉજાવર તિરુનાલ/શ્રી ગુરુ ગોવિંદ સિંહનો જન્મદિવસ
- 22 જાન્યુઆરી- ઇમોઇનુ ઇરાપ્ટા
- 23 જાન્યુઆરી- ગાન-નગાઈ
- 25 જાન્યુઆરી- થાઈ પૂસમ/મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ
- 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ
શનિ-રવિ બેંકની રજાઓ
- 7 જાન્યુઆરી-રવિવાર
- 13 જાન્યુઆરી- બીજો શનિવાર
- 14 જાન્યુઆરી-રવિવાર
- 21 જાન્યુઆરી-રવિવાર
- 27 જાન્યુઆરી- ચોથો શનિવાર
- 28 જાન્યુઆરી-રવિવાર
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ રજાઓ દરમિયાન તમે તે કામ નથી કરાવી શકતા જેના માટે તમારે બેંક જવું પડે છે. પરંતુ તમે બેંકો બંધ હોય ત્યારે પણ ઓનલાઈન/મોબાઈલ બેંકિંગ કરી શકો છો. ડિજિટલ બેંકિંગ અને પેમેન્ટ વગેરે જેવી સુવિધાઓ મળતી રહેશે.