ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સિલેબસ 2024 અને પરીક્ષા પધ્ધતીની સંપુર્ણ માહિતી
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સિલેબસ 2024 અને પરીક્ષા પધ્ધતીની સંપુર્ણ માહિતી :- ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના નેજા હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ :૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા GSSSB દ્વારા લેવાનાર પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવાનું … Read more