IBPS SO ભરતી 2022 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ (IBPS) દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ૭૧૦ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ના પદ માટે કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે લાયકાત , વાય મર્યાદા, અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર અપીલ છે.
IBPS SO ભરતી 2022
| સત્તાવાર વિભાગ | IBPS |
| પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) |
| કુલ જગ્યા | 710 પોસ્ટ |
| અરજી શરૂઆતની તારીખ | નવેમ્બર 01, 2022 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | નવેમ્બર 21, 2022 |
| દેશ | ભારત |
| સત્તાવાર વેબ | www.ibps.in |
IBPS SO ભરતી 2022 વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુ માં વધુ ૩૦ વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી સકે છે જેની ઉમેદવાર દ્રારા ખાસ નોધ લેવી.
IBPS SO ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએઅથવા તેની સમકક્ષ પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ . વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો
IBPS SO ભરતી 2022 અરજી ફી
- SC/ST/PWBD ઉમેદવારો માટે રૂ. 175/-
- અન્ય તમામ માટે રૂ 850 /-
IBPS SO ભરતી 2022 અરજી કરવાની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રી ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
IBPS SO ભરતી 2022 સહભાગી બેંકોના નામ :
| ક્રમ | બેંકનું નામ |
|---|---|
| 1 | બેંક ઓફ બરોડા |
| 2 | બેંક ઓફ ઈન્ડિયા |
| 3 | બેંક ઓફ મહારાષ્ટ્ર |
| 4 | કેનેરા બેંક |
| 5 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા |
| 6 | ઈન્ડિયન બેંક |
| 7 | ઈન્ડિયન ઓવરસીઝ બેંક |
| 8 | પંજાબ નેશનલ બેંક |
| 9 | પંજાબ એન્ડ સિંધ બેંક |
| 10 | યુકો બેંક |
| 11 | યુનિયન બેંક ઓફ ઈન્ડિયા |
IBPS SO ભરતી 2022 મહત્વ ની કડીઓ
| સત્તાવાર વેબ | જાણો અહીંથી |
| જાહેરાત | જાણો અહીંથી |
| હોમ પેજ | જાણો અહીંથી |
વારંવાર પૂછાતા પ્રશ્નો
-
IBPS SO ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે?
નવેમ્બર 21, 2022
-
IBPS SO ભરતી 2022 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
-
IBPS SO ભરતી 2022 અરજી fee કેટલી છે ?
SC/ST/PWBD ઉમેદવારો માટે રૂ. 175/-
અન્ય તમામ માટે રૂ 850 /