ધોરણ-12 આર્ટ્સ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ :- ધો.12 આર્ટ્સ ગુજરાત બોર્ડ વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવેલ છે, 12 Aarts Exam Time table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ આપને આ આટિકલ માં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તો ટાઇમ ટેબલ નીચેના ટેબના આધારીત છે.
બોર્ડની ધો.12 આર્ટ્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ
બોર્ડની ધો.12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ (GSHEB Time Table 2023) 12 Aarts Exam Time table Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને Std 12 Board exam Time Table 2023 PDF પણ જોઇ શકાય છે.
ગુજરાત બોર્ડ ધો.12 આર્ટ્સ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ
સત્તાવાર વિભાગ | Higher Secondary Education Board |
લેખ નું પ્રકાર | બોર્ડની ધો.12 આર્ટ્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ |
પરીક્ષાનીશરૂ તારીખ | 14/03/2023 |
પરીક્ષાની અંતિમ તારીખ | 31/03/2023 |
બોર્ડની ધો.12 આર્ટ્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ
ધોરણ – 12ની જનરલ પરીક્ષાનું ટાઇમ ટેબલ
મહત્વપુર્ન કડીયો
Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ | gsebeservice.com |
માય ગુજરાત | હોમ પેજ |
ખાસ તકેદારી :- ઉપર આપેલ તમામ માહિતી તમારી જાણ ખાતર છે માટે Std 12 Aarts time table 2023 Gujarat Board એક વાર સત્તાવાર gsebeservice.com સાઈટ પર ચેક કરી લેવું.