WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ-12 ( કોમર્સ ) બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

ધોરણ-12 ( કોમર્સ ) બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ :- ધોરણ-12 ( કોમર્સ ) બોર્ડની ગુજરાત બોર્ડ વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવેલ છે, std 12 commerce board exam time table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ આપને આ આટિકલ માં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તો ટાઇમ ટેબલ નીચેના ટેબના આધારીત છે.

ધો.12 કોમર્સ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ (GSEB Time Table 2023) 12th commerce time tabel 2023 Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને Std 12 Board exam Time table 2023 PDF પણ જોઇ શકાય છે.

ગુજરાત બોર્ડ ધો.12 કોમર્સ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

સત્તાવાર વિભાગGujarat Higher Secondary Education Board
લેખ નું પ્રકારધોરણ-12 કોમર્સ ટાઇમ ટેબલ
પરીક્ષાનીશરૂ તારીખ14 માર્ચ, 2023
પરીક્ષાની અંતિમ તારીખ31 માર્ચ, 2023

પરીક્ષાનું ટાઇમ ટેબલ ધોરણ-12 કોમર્સ

તારીખવિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
14 માર્ચ, 2023નામાનાં મૂળતત્વો
16 માર્ચ, 2023આંકડાશાસ્ત્ર
17 માર્ચ, 2023અર્થશાસ્ત્ર
20 માર્ચ, 2023વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
24 માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
27 માર્ચ, 2023કોમ્પ્યુટર

મહત્વપુર્ન કડીયો

Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટgsebeservice.com
માય ગુજરાતહોમ પેજ

ખાસ તકેદારી :- ઉપર આપેલ તમામ માહિતી તમારી જાણ ખાતર છે માટે Std 12 time table 2023 Gujarat Board એક વાર સત્તાવાર gsebeservice.com સાઈટ પર ચેક કરી લેવું.

Leave a Comment