WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ-12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ 2023

ધોરણ-12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ 2023 :- ગુજરાત બોર્ડ વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવેલ છે, Std 12 Science Board Exam Time table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ આપને આ આટિકલ માં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તો ટાઇમ ટેબલ નીચેના ટેબના આધારીત છે.

12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ 2023

12 સાયન્સ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ (GSEB Time Table 2023) 12th science exam Time Table 2023 Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને Std 12 science Board exam Time table 2023 PDF પણ જોઇ શકાય છે.

ધોરણ-12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ 2023

સત્તાવાર વિભાગગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
લેખ નું પ્રકારધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ
પરીક્ષાનીશરૂ તારીખ14/03/2023
પરીક્ષાની અંતિમ તારીખ31/03/2023

12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ

Std 12 Board Exam Time Table 2023 Science

તારીખવિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ, 2023રસાયણ વિજ્ઞાન
18 માર્ચ, 2023જીવ વિજ્ઞાન
20 માર્ચ, 2023ગણિત
23 માર્ચ, 2023અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
25 માર્ચ, 2023પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)
hsc 1

મહત્વપુર્ન કડીયો

Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટgsebeservice.com
માય ગુજરાતહોમ પેજ

ખાસ તકેદારી :- ઉપર આપેલ તમામ માહિતી સંભવિત તારીખો છે માટે Std 12 science time table 2023 Gujarat Board એક વાર સત્તાવાર gsebeservice.com સાઈટ પર ચેક કરી લેવું.

Leave a Comment