આજથી ગુજરાતમાં વરસાદ ના એંધાણ શરૂ :- ગુજરાત માં આજથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો છે હવે જોઇએ ક્યાં વિસ્તારમાં વરસાદ થશે.
ગુજરાતમાં માવઠાના સમાચાર
ગુજરાતમાં આ વખતે ઉનાળાની શરૂઆત થતાં જ બે વખત વરસાદ થયો છે અને ઉનાળુ બાગાયતી પાકો ને નુકશાન થયું છે ખાસ કરીને કેરી ના પાકોને નુકસાન થયું છે.
વરસાદ ની આગાહી
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે, આજે ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો વરસાદ અને મધ્યમ વરસાદ પડશે તારીખ 16 અને તારીખ 17 માર્ચે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે 18 અને 19 તારીખે છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિની વાત કરીએ તો 30 થી 40 કિ.મી ની ગતિ એ પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલ ની આગાહી
ગુજરાતમાં આગાહી ના આધારે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે વરસાદની શક્યતાઓ રહેલી છે, આ સમય દરમિયાન છૂટાછા છવાયા વાદળોથી ઘેરાયેલું રહેશે અને વરસાદ થશે.
મહત્વપૂર્ણ લીંક
બીજા સમાચાર વાંચવા માટે | અહી ક્લિક કરો |
માય ગુજરાત | હોમ પેજ |
આ પણ વાંચો :- અંગ્રેજી વાંચતા શીખો સરળતાથી