વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતી 2023 :- વડોદરા મહાનગરપાલિકા દ્વારા અવારનવાર વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે, વડોદરા નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બાર પાડવામાં આવેલ છે જેમાં કુલ પોસ્ટ 101 આપેલ છે વિવિધ પ્રકારની પોસ્ટ પ્રમાણે આ ભરતી કરવામાં આવનાર છે તો વડોદરા પાલિકા ભરતી વિશે તમામ જાણકારી મેળવીશું.
વડોદરામાં નગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન |
પોસ્ટર નું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 101 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28/08/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://vmc.gov.in/ |
વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી
- ગાયનેકોલોજિસ્ટ: 05 પોસ્ટ
- પેડિયાટ્રિશિયન: 05 પોસ્ટ
- મેડિકલ ઓફિસર: 10 પોસ્ટ
- એક્સ-રે ટેકનિશિયન: 02 પોસ્ટ
- લેબ ટેકનિશિયન: 24 પોસ્ટ
- ફાર્માસિસ્ટ: 20 પોસ્ટ
- સ્ટાફ નર્સ: 35 પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.
અરજી નો પ્રકાર
વડોદરા મહાનગરપાલિકા ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે જે નીચે ઓફિસિયલ વેબસાઈટ આપેલી છે
મહત્વની તારીખો
- ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ : 09/08/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 28/08/2023
મહત્વપૂર્ણ કડીઓ
નોટિફિકેશન વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ માં જવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ નોંધ :- આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો આપને કોઈપણ મુજબ તો પ્રશ્ન હોય તો તમે અમારા whatsapp પર કોન્ટેક્ટ કરી શકો છો