રાજકોટ માર્કેટયાર્ડના જાણો આજે 21/09/2023 શું રહ્યા બજાર ભાવ :- મિત્રો આજના બજાર ભાવ તમે જાણવા માંગો છો આજે રાજકોટ માર્કેટયાર્ડના ભાવ સૌપ્રથમ મેળવો દરરોજના ગુજરાત માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચવાનું કાર્ય આ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે
રાજકોટ માર્કેટયાર્ડના ભાવ
ગુજરાતના ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો માટે આ વેબસાઈટ થકી ગુજરાત બજાર ભાવ પહોંચાડવાનું શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડના બજાર ભાવ તમને જાણવા મળશે.
રાજકોટ માર્કેટયાર્ડના ભાવ લિસ્ટ
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ બી.ટી. | 1240 | 1560 |
| ઘઉં લોકવન | 460 | 521 |
| ઘઉં ટુકડા | 484 | 562 |
| જુવાર સફેદ | 900 | 1065 |
| બાજરી | 370 | 424 |
| તુવેર | 2015 | 2502 |
| ચણા પીળા | 1060 | 1218 |
| ચણા સફેદ | 1350 | 2815 |
| અડદ | 1805 | 1925 |
| મગ | 1630 | 1970 |
| સીંગદાણા | 1780 | 2020 |
| મગફળી જાડી | 1100 | 1531 |
| મગફળી જીણી | 1100 | 1531 |
| રાયડો | 900 | 990 |
| સુરજમુખી | 825 | 900 |
| એરંડા | 1156 | 1181 |
| સોયાબીન | 900 | 930 |
| રજકાનું બી | 3550 | 4646 |

આ પણ વાંચો :- આજથી ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટફોન યોજના ફોર્મ ભરવાનું શરુ, તારીખ- 16/09/2023 થી 15/10/2023