WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તલાટી પરીક્ષાના કોલ લેટર નીકળવાના ચાલુ, જુઓ તમારો નંબર ક્યાં આવ્યો

તલાટી પરીક્ષાના કોલ લેટર નીકળવાના ચાલુ, જુઓ તમારો નંબર ક્યાં આવ્યો :- તલાટી ની પરીક્ષા નજીકમાં આવી રહી છે ઉમેદવારોએ પોતાના સંમતિ પત્ર ભરી દીધેલ છે જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભરેલા હશે તેવા ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, કોલ લેટર ની વાત કરીએ તો કોલ લેટર આજ થી ડાઉનલોડ સરુઆત થઇ ગઈ છે.

તલાટી કમ મંત્રી કોલલેટર

પોસ્ટ નું નામ તલાટી કોલ લેટર ડાઉનલોડ
કુલ જગ્યા3437+
તલાટી પરીક્ષા તારીખ7 મે 2023
કોલ લેટર ડાઉનલોડ27-04-2023, 01:00 pm to 07-05-2023, 12:30 pm
ઓફિસિઅલ વેબ સાઇટgpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવારો ગુરુવાર તારીખ 27-04-2023 01:00 pm થી લઇ ને પરીક્ષા તારીખ 07-05-2023, 12:30 pm સુધી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી સકાશે.

તલાટી પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો ?

  • પ્રથમ ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જાઓ https://ojas.gujarat.gov.in/
  • ત્યાર બાદ હોમ પેજ પર Call Latter વિકલ્પ પર કિલક કરો
  • ત્યાર બાદ જાહેરાત ક્રમાંક GPSSB/202122/10 પસંદ કરો
  • તમારો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
  • ત્યાર બાદ તમારો કોલ લેટર તમારી સામે આવી જશે .
  • તમારા કોલ લેટર ની A4 સાઈઝ pdf ડાઉનલોડ કરી લો
પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ 1

તલાટી પરીક્ષા કોલ લેટર મહત્વપૂર્ણ લિંક

તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment