તલાટી આન્સર કી 2023 :-ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ 07/05/2023 ના રોજ લેવામાં આવેલ હતી જે કુલ જગ્યાઓ 3,400 ની આસપાસ હતી જેની આન્સર કી આજ રોજ જાહેર કરવામાં આવેલ છે જો મિત્રો તમે અથવા તમારા મિત્રો વર્તુળ માંથી કોઈપણ વ્યક્તિએ પરીક્ષા આપી હોય તો તેની આન્સર કી આવી ગયેલ છે તમે તમારા માર્ક ચેક કરી શકો છો