WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vodafone Idea ના 82 રૂપિયાના આ પ્લાનમાં મળશે મોટો ફાયદો, જાણો સમગ્ર વિગત

thumb 1 e1663913817945

Vodafone Idea નો 82 રૂપિયા વાળો પ્લાન :- Vodafone Idea (Vi)એ તેના ગ્રાહકો માટે થોડા દિવસો પહેલા એક સસ્તો એડ ઓન પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, જોકે બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. વોડાફોન આઈડિયાના આ પ્લાનની કિંમત 82 રૂપિયા રાખવામાં આવી છે. Vodafone Ideaના આ પ્લાન સાથે SonyLIV પ્રીમિયમનું મોબાઈલ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ થશે. … Read more