WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Bajaj CT 125X Launched : બજાજની સસ્તી બાઇક લોન્ચ, સંપૂર્ણ લોડ ફીચર્સ જોઈને કસ્ટમર પણ થયા દીવાના

સસ્તી બાઇક લોન્ચ સંપૂર્ણ લોડ ફીચર્સ જોઈને કસ્ટમર પણ થયા દીવાના

Bajaj CT 125X Launched :- બજાજ ઓટોએ કસ્ટમર માટે નવી અને સસ્તી 125 સીસી બાઇક Bajaj CT 125X લોન્ચ કરી છે, તમને જણાવી દઈએ કે આ બાઇક કંપનીની CT110X જેવી લાગે છે. બજાજે આ બાઇકને ત્રણ ડ્યુઅલ-ટોન પેન્ટ મૉડલમાં લૉન્ચ કરી છે, જેમાં એક મૉડલ તમને બ્લુ સાથે બ્લેક કલરનું કૉમ્બિનેશન મળશે, બીજું મૉડલ બ્લેક … Read more