દિવાળી 2026નું તહેવાર કેલેન્ડર જાહેર, Diwali Festival Calendar

Diwali Festival Calendar

દિવાળીનું પાંચ દિવસનું કેલેન્ડર (Diwali Festival Calendar) હવે સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે, જેમાં ધનતેરસથી ભાઈ બીજ સુધીની તારીખો સ્પષ્ટ થઈ છે. ગુજરાતી પંચાંગ અને દેશભરના મુખ્ય પંચાંગો અનુસાર આ તારીખો નક્કી કરવામાં આવી છે. પાંચ દિવસનું કેલેન્ડર તારીખ વાર તહેવાર 6 નવેમ્બર 2026 શુક્રવાર ધનતેરસ 7 નવેમ્બર 2026 શનિવાર કાળી ચૌદશ / નાની … Read more