WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું હોય જેને પગલે સમગ્ર રાજ્યમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. રાજ્ય સરકાર ખેડૂતોને મગફળીના ભાવ સારા મળે તે માટે ટેકાના ભાવે Magfali teka na bhav online registration મગફળીની ખરીદી કરે છે. દર વર્ષે રાજ્ય સરકાર મગફળીની … Read more