આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી
આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી :- મિત્રો હવે આયુષ્યમાન ભારત કાર્ડ ધારકો ને પેલા ૫ લાખનો જે લાભ મલવા પાત્ર હતો હવે તે વધારીને ૧૦લાખ કરવામાં આવ્યો છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. આયુષ્યમાન ભારત કાર્ડમાં સહાય વધારાશે હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન … Read more