WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી

આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી :- મિત્રો હવે આયુષ્યમાન ભારત કાર્ડ ધારકો ને પેલા ૫ લાખનો જે લાભ મલવા પાત્ર હતો હવે તે વધારીને ૧૦લાખ કરવામાં આવ્યો છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો.

આયુષ્યમાન ભારત કાર્ડમાં સહાય વધારાશે

હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. અમલમાં આવ્યા પછી ૧૦ લાખ કરવામાં આવશે.

આ પણ વાંચો :- સ્ટેચ્યુ ઑફ યુનિટી , ઘરે બેઠા 360 ડિગ્રી વ્યૂ જુઓ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

  • Ayushman Bharat Card : આયુષ્યમાન ભારત કાર્ડ પર વીમા કવચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
  • રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ. પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Leave a Comment