WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ-10 નું રીઝલ્ટ ક્યારે આવશે,આજના સમાચાર અહીંથી વાંચો

ધોરણ-10 નું રીઝલ્ટ ક્યારે આવશે,આજના સમાચાર અહીંથી વાંચો :- મિત્રો થોડા સમય અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી હતી અને હવે રીઝલ્ટ આવવાનું બાકી છે તો મિત્રો આર્ટીકલ ની અંદર આપણે જોઈશું કે રીઝલ્ટ ક્યારે આવશે હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 પરિણામને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું પરિણામ.

ધોરણ 10 રીઝલ્ટ 2023

સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પોસ્ટનું નામધોરણ 10 રીઝલ્ટ 2023
પોસ્ટની કેટેગરીTrending Updates
આર્ટીકલ ની ભાષાગુજરાતી
જાહેર થનાર પરિણામની તારીખઆ મહિનાના છેલ્લા અઠવાડીયામાં ( ન્યૂઝ રિપોર્ટ અનુસાર)
ઓફિસીયલવેબસાઈટgseb.org

ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવી શકે છે?

ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂન, 2023ના રોજ સવારે 7 વાગ્યે GSEB 10મી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કર્યું છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ ની 6 થી 8 તારીખની વચ્ચે આવી શકે છે. જે તમે gseb.org વેબસાઈટ જઈને જોઈ શકો છો.

ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે 2023

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે.

આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધો૨ણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

News GSEB SSC Result Update

ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
10 નું રીઝલ્ટ ક્યારે આવશે

મહત્વપૂર્ણ લીન્ક્સ

ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ ખાસ નોંધ :-  ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment