ધોરણ 10નું રિઝલ્ટ 25 મે 2023 ના રોજ જાહેર થશે વાંચો ઓફિશિયલ સમાચાર :- ધોરણ 10 ના રીઝલ્ટ ની તમામ વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા તેમના માટે રાહતના સમાચાર છે, ધોરણ 10નું રિઝલ્ટ 25 મે 2023 ના રોજ જાહેર થશે જેના વિશે આર્ટીકલ ની અંદર વાત કરવાના છીએ તો મિત્રો આર્ટીકલ પૂરો વાંચો જેથી કરીને તમને પૂરતી માહિતી મળી તેરવાડારહે.
ધોરણ 10નું પરિણામ 2023
સંસ્થાનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પોસ્ટનું નામ | ધોરણ 10 રીઝલ્ટ 2023 |
પોસ્ટની કેટેગરી | Trending Updates |
આર્ટીકલ ની ભાષા | ગુજરાતી |
જાહેર થનાર પરિણામની તારીખ | 25 મેં 2023 સવારે 8:00 વાગે |
ઓફિસિયલ વેબસાઈટ | gseb.org |
ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવશે ?
ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 25/03/2023ના રોજ સવારે 7 વાગ્યે GSEB ઓફિસિઅલ વેબસાઈટ પર ધોરણ 10પરીક્ષાનું પરિણામ 2023 જાહેર થશે. પરિણામે દિવસે તમે તમારા મોબાઇલની અંદર ઓફિસિયલ વેબસાઈટ પર જે તમે gseb.org વેબસાઈટ જઈને જોઈ શકો છો.
ધોરણ 10 નું રિઝલ્ટ 2023
આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે.
ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર એન્ટર કરો.
- screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
મહત્વપૂર્ણ કડીયો
ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ ખાસ નોંધ :- ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો