WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 14મો હપ્તો ચેક કરવાની પ્રોસેસ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 14મો હપ્તો ચેક કરવાની પ્રોસેસ :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના 13 હપ્તા આવી ગયા છે હવે ટૂંક સમયની અંદર 14 મો હપ્તો મળવાનો છે તો તમારો હપ્તો ચેક કરો કે તમારા ખાતામાં કુલ કેટલા હપ્તા આવેલ છે તે પણ ચેક થઇ જશે તમામ જાણકારી મળી જશે પોસ્ટ પૂરી વાંચી લો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 14મો હપ્તો

પોસ્ટનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
કુલ મળેલ હપ્તાઅત્યાર સુધી માં 13 હપ્તા આવી ગયા છે
કેટેગરીસરકારી યોજના
સતાવાર વેબસાઈટhttps://pmkisan.gov.in/

pm કિસાન યોજના

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 13 હપ્તા મળી ગયા છે અને હવે 14 મો હપ્તો મળવાની તૈયારી છે ખેડૂતને ખાતાની અંદર દર વર્ષે 6000 રૂપિયા ની રકમ આપવામાં આવે છે દર 4 મહિને ખેડૂતોના બેંકની ખાતાની અંદર 2000 રૂપિયા આપવામાં આવે છે, જો ખેડૂત મિત્રો તમે કેવાયસી કરાવેલ હશે તો તમને ૧૪મો હપ્તો મળવા પાત્ર થશે.

આવી રીતે તમારો હપ્તો ચેક કરો

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

પ્રધાનમંત્રી કિસાન 14માં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

  1. સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  2. ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  4. ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  5. હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.

આ પણ જરૂરી માહિતી વાંચી લેજો

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW વિવિધ જગ્યાઓ.
ગુજરાતના ખેડૂતો માટે બહુ મોટા રાહતના સમાચાર, ગુજરાત સરકાર વરસાદથી થયેલ પાકના નુકશાન પર રાજ્ય સરકાર આપશે રાહત પેકેટ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 14મો હપ્તો ચેક કરવાની પ્રોસેસ

ઉપયોગી લીંક

તમારા હપ્તા ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
આવી જ પ્રકારની નવી અપડેટ મેળવવા માટેWhatsapp ગ્રુપમાં જોડાવો

Leave a Comment