WhatsApp ગ્રૂપમાં જોડાવો!

JIO નો 90 દિવસનો નવો રિચાર્જ પ્લાન સાથે નેટ પણ 180 જીબી

JIO નો 90 દિવસનો નવો રિચાર્જ પ્લાન સાથે નેટ પણ 180 જીબી : આજે તમને નવી ઓફર વિસે જણાવા માગીસ કે જીઓ દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં ૮૪ ની જગ્યા એ ૯૦ દિવસ ની વેલેડીટી આપવામાં આવે છે આ પ્લાન ખુબ જ મહત્વ નો સાબિત થઇ સકે છે આ પ્લાન વિશે ની તમામ માહિતી આજે આપને આ લેખ માં લઈશું.

JIO નો 90 દિવસનો નવો રિચાર્જ પ્લાન

વેલીડીટી90 દિવસ
ડેટા180 GB
કોલઅનલિમિટેડ
રોજ નું ડેટા2 GB
SMS100 રોજના
પ્લાન ની કીમત749

JIO નો 90 દિવસનો નવો રિચાર્જ પ્લાન

જીઓ દ્રારા નજીવી કીમત માં આ પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ૯૦ દિવસ ની વેલેડીતી અને ૧૮૦ gb ડેટા રોજનું ૨ gb હાઈ સ્પીડ વાપરવા મળે છે એની સાથે રોજના 100 sms પણ મળે છે આ પ્લાન માં જીઓ tv તથા બીજી ઘણી બધી એપ પણ સાથે મળે છે જો તમે આ પણ ના કરાયો હોય તો તમે પણ ટ્રાય કરો અને જોઈ ના નવા પ્લાન નો આનંદ માણો.

રીચાર્જ કઈ રીતે કરવું

જીઓનું રીચાર્જ તમે કોઇપણ નજીકના સેન્ટર થી મળવી શકો છો અથવા કોઈ પણ એપ દ્રારા પણ કરી સકે છે આજે અપને જીઓ એપ દ્રારા કઈ રીતે કરવી તે જાણીશું નીચે પ્રમાણે ના સ્ટેપ થી રીચાર્જ કરી શકો છો.

જીઓ એપ ની મદદ થી રીચાર્જ

  • જીઓ એપ ઓપેન કરો
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.
JIO નો 90 દિવસનો નવો રિચાર્જ પ્લાન

મહ્ત્વની માહિતી

માય ગુજરાતહોમ પેજ
બીજા રિચાર્જ પ્લાન માટેઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો