WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨ : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહારવ પાડવામાં આવી છે આ ભરતી ની જાહેરાત મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્રારા બહાર પાડવામાં આવી છે. આં ભરતી માં કુલ ૨૫ જેલી પોસ્ટ પર ભરતી કરવાની છે તો લાયક અને ઈચ્છુક ઉમેદવાર અંતિમ તારીખ પેહેલા અરજીન કરી કરી સકે છે. આ ભરતી ને લગતી તમામ મહીઉત આજે અપને આ લેખનમાં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ Mehsana Urban Cooperative Bank Limited
પોસ્ટ ના નામ Chief Risk Officer, Chief Finance Officer, Head Internal Inspection and Audit, Chief Compliance Officer, Internal Inspection Auditor, Treasury Manager, Credit Appraisal Manager and Various Other Posts.
કુલ પોસ્ટ 25
નોકરી નું સ્તળ ગુજરાત
છેલ્લી તારીખ 30/11/2022
સત્તાવર વેબસાઈટ www.mucbank.com
અરજી કરવા નો મોડ ઓનલાઈન

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨ વય મર્યાદા :

આ ભરતી માટે પોસ્ટ પ્રમાણે વય નક્કી કરવામાં આવે છે માટે તમે જાહેરાત માં વાંચી અરજી કરો.,

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨ લાયકાત :

આં ભરતી માં પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. માટે જાહેરાત માં વાંચી અરજી કરવા અમારી નમ્ર અપીલ છે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨ કુલ પોસ્ટ

Name of the PostNumber of Posts
Chief Finance Officer1
Chief Risk Officer1
Chief Compliance Officer1
Head Internal Inspection and Audit1
Internal Inspection Auditor5
Credit Appraisal Manager5
Treasury Manager2
IT Technology Manager and Officer2
IT Development Manager and Officer2
IT Security Manager and Officer2
Data Base Administrator Manager and Officer2
Stenographer-Personal Asst1
Total25 Posts

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨ અરજી કરવાની રીત

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ 
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૨ મહત્વ ની કડીઓ

જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment