મહિલા સમૃદ્ધિ યોજના 2024 :- Mahila Samridhi Yojana મહિલા સમૃદ્ધિ યોજના 2024 માં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓનો વિકાસ થાય અને પોતે આત્મનિર્ભર બને એ પ્રયાસ માટે મહિલાઓ પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકતા વિભાગ દ્વારા ગુજરાતમાં આ યોજના જાહેર કરવામાં આવી છે અને આયોજન લાભ લેવા માટે અરજદાર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનામાં ગુજરાતમાં વસતા વિચરતી અને વિમુક્તજાતિના વિકાસ માટે બહાર પાડવામાં આવે છે અને આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ છે લઈ શકે છે જેની માહિતી નીચે આપેલ છે.
મહિલા સમૃદ્ધિ યોજના | Mahila Samridhi Yojana 2024
યોજનાનું નામ | મહિલા સમૃદ્ધિ યોજના |
લાભાર્થી | ઉદ્યોગ સાહસિકતા, ગરીબી રેખા હેઠળ |
લોનની રકમ | પ્રતિ SHG જુથ રૂ 15,00,000 |
લોન સમય ગાળો | 4 વર્ષ |
ટોલ ફ્રી નંબર | 18001023399 |
મહિલાસમૃદ્ધિ યોજના Mahila Samridhi Yojana gujarat દ્વારા વિચરતી અને નિમણુક જાતિની મહિલાઓ માટે સ્વરોજગાર બનાવી તેમજ લક્ષિત સમૂહ મહિલાઓ સ્વરોજગાર મહિલાને ઉદ્યોગ સૂક્ષ્મ ધોરણ આપવાનું કામ કરે છે જેમાં કેટલી લોન મળે છે સમયગાળો તમામ માહિતી આપેલ છે.
આ યોજનામાં મહિલાઓને પસંદગીના વ્યવસાય કરવા માટે મજૂરી આપવામાં આવે છે અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે.
મહિલા સમૃદ્ધિ યોજના લોન મેળવવાની યોગ્યતા
આ યોજનાનો લાભ લેવો હોય તો અરજદાર વિચરતી અથવા વિમુખ જાતિની મહિલા હોવી જરૂરી છે.
1 એપ્રિલ 2018 થી તમામ પરિવારની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ સુધીની જોવી જોઈએ અને કુલ લોન ની રકમ ઓછામાં ઓછા 50 % એટલે કે 1.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવાર માટે ફાળવવામાં આવે છે.
લાભ મેળવનાર અરજદાર અરજીની તારીખથી ઓછામાં ઓછી 21 વર્ષ થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ
લાભાર્થીને ટેકનિકલ કુશન વ્યવસાય અને વ્યવસાયના કિસ્સાનો અનુભવ હોવો જોઈએ.
ત્યારબાદ લોન લેવા માટે પૂરી પાડે છે.
મહિલા સમૃદ્ધિ યોજનાની મુખ્ય ખાસિયત
- મહિલા સમૃદ્ધિ યોજના મહત્તમ મર્યાદ 1,25,000 ની સુધીની હોય છે
- જેમાં વ્યાજ દર વાર્ષિક 4%
- આ યોજના હેઠળ વ્યવસાય માટે રકમના 100 % લોન આપવામાં આવે છે.
- લોનની 95% રકમ નેશનલ કોર્પોરેશન અને 5% સ્ટેટ ગવર્મેન્ટ નું યોગદાન એમ 0 ટકા લાભાર્થી યોગદાન છે.
- લોનની રકમ વ્યાજ સહિત તમારે 48 સરખા હપ્તામાં ચૂકવવાના રહેશે
જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારની આવકનું નિવેદન
- અરજદારની જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- આધાર કાર્ડ
- વ્યવસાય માટે દૃષ્ટાંત
- બેંક પાસબુકના નકલ
- વીજળી બિલ વગેરે
- અરજદારની આવક
- નિવેદન
મહિલા સમૃદ્ધિ યોજના રોજગાર સમાવેશ થતી યાદી
SC મહિલાઓ ઉપર વિભાગમાં દર્શાવેલ માપદંડ ધારા ધોરણ મુજબ પૂર્ણ કરતા હોય તેને આ લોન મળી શકે છે. મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ નીચેના હેતુ માટે તમે લઈ શકો છો.
- બ્યુટી પાર્લર
- ટેલરિંગ શોપ
- કપડાં સ્ટોર
- ડેરી ફાર્મિંગ
- બંગડીની દુકાન
- ચાની દુકાન
- બાસ્કેટ મેકિંગ
- બુટિક
- કોસ્મેટિક સ્ટોર
- પાપડ બનાવતા
- અન્ય કોઈપણ વ્યવહારુ વ્યવસાય
મહિલા સમૃદ્ધિ યોજના સંપર્ક માટે વિગત
Mahila Samridhi Yojana gujarat online apply 2024 આ યોજના માટે અરજી પ્રક્રિયા માટે કોઈપણ વિગતો તેમાં અરજદારની યોગ્યતા ચેનલ ભાગીદારી SGHs વગેરે જેવી યોગ્યતા સંબંધીત અન્ય વિગતો માટે નીચેના નંબર પર તમે સંપર્ક કરી શકશો.
Toll Free Number | 18001023399 |
સોમવારથી શુક્રવાર | (સવારના 10 am થી 5 pm સુધી) |
ટેલિફોન નંબર | +911145854400 |
Important date
ફોર્મ શરૂ તારીખ | 25/01/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29/02/2024 |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |