WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Mafat Chhatri Yojana Gujarat 2022

Mafat Chhatri Yojana Gujarat 2022 Ikhedut Portal @ikhedut.gujarat.gov.in – You are searching for a free umbrella scheme for farmers? આઈ ખેડૂત પોર્ટલ (Ikhedut portal) દ્વારા મફત છત્રી યોજના (Mafat Chhatri Yojana Gujarat) રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.

મફત છત્રી યોજના માં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

Who will get the benefit of free umbrella scheme through i-farmer portal? How to benefit? Where do you need the document? What are the benefits? The details are given in this article. Which are as follows.

Mafat Chhatri Yojana Gujarat

બાગાયતી યોજના દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે. જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવવેલ છે. આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મફત છત્રી યોજના મહત્વની તારીખો:

  • મફત છત્રી યોજના 2022 સૂચના તારીખ 17 જૂન 2022
  • મફત છત્રી યોજના 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 17 જૂન 2022
  • મફત છત્રી યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુલાઈ 2022
  • Eligibility Criteria for Mafat Chhatri Yojana Gujarat | મફત છત્રી યોજના ગુજરાત

 

મફત છત્રી યોજના ગુજરાત માટે દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. આ મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.

  • આ યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણકારોને મળશે.
  • લાભાર્થીઓ ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
  • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
  • જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

 

Document Required For Mafat Chhatri Yojana Gujarat | મફત છત્રી યોજના ગુજરાત

મફત છત્રી યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

 

  1. આધારકાર્ડની નકલ
  2. ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
  3. રેશનકાર્ડની ઝેરોક્ષ
  4. અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
  5. દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
  6. સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર

Mafat Chhatri Yojana Gujarat | મફત છત્રી યોજના ગુજરાત

  • મફત છત્રી યોજના ગુજરાતમાં લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?
  • આઈ ખેડૂત વેબ પોર્ટલ પર બાગાયતી ખેતી યોજના દ્વારા મફત છત્રી આપવાના આવશે.
  • મફત છત્રી યોજના ક્યાં રાજ્યમાં શરૂ છે?
  • આ યોજના આ સમયે માત્ર ગુજરાત રાજ્ય માં લાગુ કરવામાં આવી છે.

 

Important Links Of Mafat Chhatri Yojana Gujarat

  • Mafat Chhatri Application Status Click Here
  • Free Umbrella scheme Application Print   Click Here 
  • Direct Link Free Umbrella Scheme Online Application Click Here
  • Application Confirm Click Here 
  • How to Apply i Khedut Portal for Mafat Chhatri Yojana Gujarat

 

આઈ પોર્ટલ યોજનાના હેઠળ મફત છત્રી નો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરેથી પણ કરી શકાય છે.

Mafat Chhatri Yojana Gujarat 2022
Mafat Chhatri Yojana Gujarat 2022

Step 1: સૌવ પ્રથમ આઈ ખેડૂત વેબ પોર્ટલ ની ikhedut.gujarat.gov.in ઓફિશ્યિલ વેબસાઈટ ખોલો.

Step 2: આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.

Step 3: યોજના ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લીક કરો.

Step 4: “Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ યોજનાઓ બતાવતી હશે.

Step 5: જેમાં ડ્રેગન ફૂટ, પ્લગ નર્સરી, ફળ અને શાકભાજીના વેચાણકારો માટે મફત છત્રી યોજના વગેરે.

Step 6: જેમાં “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી” પર ક્લિક કરવી.

Step 7: જયાં તમામ સૂચના વાંચવાની રહેશે. ત્યારબાદ “તમે વ્યક્તિગ લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો” તે પસંદ કરવાનું રહેશે.

Step 8: તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.

 

Mafat Chhatri Yojana Helpline Number

મફત છત્રી યોજના ખેતી વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને આઈ ખેડૂત વેબ પોર્ટલ વિભાગના બધા જ હેલ્પલાઇન નંબર મળી જશે

મફત છત્રી યોજના હેલ્પલાઇન નંબર

FAQ of Mafat Chhatri Yojana | મફત છત્રી યોજના

Question: મફત છત્રી યોજના નો મુખ્ય હેતુ શું છે ?

Answer: આ યોજના દ્વારા રાજ્ય નાં નાના રોકાણકારો કે જેઓ ફળ અને શાકભાજી નો વેપાર કરે છે તેઓ ને તેમના ફાળો અને શાકભાજી નો બગાડ ન થાય તે હેતુ થી છત્રી આપવામાં આવે છે.

 

Question: Mafat Chhatri Yojana Gujarat માં શું લાભ મળે છે ?

Answer: આ યોજના માં રાજ્ય નાં નાના રોકાણકારો ને મફત મા છત્રી આપવામાં આવે છે.

 

Question: મફત છત્રી યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Answer : મફત છત્રી યોજના 2022 સૂચના તારીખ 17 જૂન 2022

 

Question: Mafat Chhatri Yojana Gujarat કોના દ્વારા ચલાવવામાં આવે છે ?

Answer: કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

 

Question: મફત છત્રી યોજના માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Answer: મફત છત્રી યોજના માટે સત્તાવાર https://ikhedut.gujarat.gov.in છે.

 

Question: Mafat Chhatri Yojana Gujarat મા અરજી કર્યા બાદ છત્રીઓ ક્યા થી આપવામાં આવશે ?

Answer: આ યોજના માં ઓનલાઈન અરજી કર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ને જિલ્લા કક્ષા એ બાગાયતી વિભાગ ખાતે આપવાની રહેશે.જ્યા થી લાભાર્થી ને છત્રી નું વિતરણ કરવામાં આવશે.

Question: Mafat Chhatri Yojana Gujarat સહાયતા મેળવવા માટે મોબાઈલ નંબર?

Answer: આ યોજના સંબંધીત જો લાભાર્થી એ કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ તો આ નંબર પર કોલ કરી શકો છો 1800-180-1551

 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મફત છત્રી યોજના | Mafat Chhatri Yojana Gujarat સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Read Also :- 

Leave a Comment