કિસાન સન્માન નિધિનો હપ્તો ચેક કરો :- કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
પીએમ કિસાન લાભ PM Kisan benefits
ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. દેશના અંદાજે 10 કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે. પીએમ, તેમની તાજેતરની રેલીમાં, જાહેરાત કરી હતી કે જે ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તેઓને લાભનો આગામી ૧૩મો હપ્તો નાખી દીધો છે.
આ પણ વાંચો :- તમારા નામ વાળી ડિજિટલ સિગ્નેચર બનાવો
મહ્ત્વની લિક્સ
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
ઇ-કેવાયસી કરવા માટે | અહિ ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
આ પણ વાંચો :- આ યાદીમાં તમારું નામ હશે તો ખાતામાં આવશે ₹6000