WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરો

જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરો :- ગુજરાત જુનિયર કલાર્ક ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ હતી જેની પરીક્ષા 9 તારીખ ને રવિવાર ના રોજ લેનાર છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023

પંચાયત વિભાગ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાતની જુનિયર કલાર્ક પરીક્ષા Gpssb Junior Clerk Exam ની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદ ના સમાચાર એ છે કે અગાઉ 29-01-23 ની રદ થયેલી જુનિયર ક્લાર્ક પરીક્ષા ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

જુનિયર કલાર્ક પરીક્ષા 2023

પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક પરીક્ષા
જાહેરાત ક્રમાંક12/2021-2022
કુલ પોસ્ટ3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ 09 એપ્રિલ, 2023 રવિવાર

જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ

GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, જુનિયર કલાર્કની નવી પરીક્ષા તારીખ 09-04-2023 ને રવિવાર ના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે અને પરીક્ષાનો સમય સવારે 11.00 થી 12.00 વાગ્યા સુધીનો છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા ની મહત્વપૂર્ણ કડીઓ

જુનિયર ક્લાર્ક કોલ લેટરડાઉનલોડ કરો
માય ગુજરાતહોમપેજ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો