WhatsApp ગ્રૂપમાં જોડાવો!

jioનો એક દમ સસ્તો પ્લાન હવે મળશે બધા જ ફાયદા એક જ રીચાર્જ

jioનો એક દમ સસ્તો પ્લાન હવે મળશે બધા જ ફાયદા એક જ રીચાર્જ : જિઓ ના નવા પ્લાન સોવથી નાના અને નવો પ્લાન ઉમેરવામાં આવ્યો છે. આ પ્લાન ની અંદર ડેટા sms અને કોલ ની સુવિધા મળી રહેશે તો મિત્રો આ પ્લાન ની તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.

જિઓ નો એક દમ સસ્તો પ્લાન

આ પ્લાન ની અંદર યુઝરને એકદમ સસ્તો અને ટકાઉ પ્લાન મળી રહે છે આ પ્લાન ની અંદર રોજનું 1.5 gb ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળી રહે છે અને સાથે રોજના 100 એસએમએસ મળી રહે છે અને આ પ્લાન ની કિંમત ફક્ત 119 રૂપિયા છે જેમાં તમને ઉપરના તમામ લાભ ૧૪ દિવસ માટે મળી રહે છે તો મિત્રો જો તમે આ પ્લાન થી અજાણ હોય અને કરાવી ન હોય તો આજે જ રિચાર્જ કરાવી લો.

jio નો એક દમ સસ્તો પ્લાન

પ્લાનકિંમત119 દિવસ માટે
કોલિંગઅનલિમિટેડ
ડેટા1.5 GB દરોજ
એસ.એમ.એસ100 દરોજ

પ્લાન નું રિચાર્જ કેવી રીતે કરવું ?

આ પ્લાન નું રિચાર્જ તમે કોઈપણ નજીકના રિટેલર કે jio ના સેન્ટર થી કરાવી શકો છો તથા નજીકના કોઈપણ જીઓ ઓફિસથી પણ કરાવી શકો છો અથવા કોઈપણ ઓનલાઈન એપ જેવી કે google pay ફોન પે paytm રિચાર્જ વગેરે એપ દ્વારા પણ તમે રિચાર્જ કરી શકો છો તથા વધુમાં jio એપ દ્વારા પણ રિચાર્જ કરી શકો છો jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ નીચે પ્રમાણેના સ્ટેપથી તમે આ પ્લાન નું રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કેવાયસી જાતે આવી રીતે કરો

જિઓ એપ ની મદદ થી રીચાર્જ

  • જિઓ એપ ઓપેન કરો
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.
જિઓ એપઅહી ક્લિક કરો
માય ગુજરાતહોમ પેજ

મિત્રો આશા રાખુ છું કે આ લેખ તમને પંસદ આવ્યો હસે, આવા લેખ વાંચવા માટે આ વેબસાઇટ ની મુલાકાત લેતા રહો અથવા આ વોટ્સેપ ગ્રુપમાંં જોડાઇ જાવ, અને તમારા મિત્રોને મોકલો આભાર.

ખાસ તકેદારી :- આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે જિઓ ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી સકો છો.

Leave a Comment