jio નવો 239નો રિચાર્જ કરાવો અને આટલો ફાયદો મેળવો :- jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ઘણા બધા ફાયદા આપવામાં આવ્યા છે આ પ્લાન ની કીમત ૨૩૯ ની છે. હવે જોઇશુ કે આ પ્લાનમાંં શું મળશે ગ્રાહકો ને ફાયદા કેટલા દિવસ નો પ્લાન વગેરે તો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
239નો રિચાર્જ પ્લાન અનેક ફાયદા
પ્લાનની વેલીડીટી | 28 દિવસ |
દરરોજ નું નેટ | 1.5 GB |
ઇન્ટરનેટની સ્પીડ (Post which unlimited @ 64 Kbps) | 1.5 GB |
કોલ કરો | અનલિમિટેડ |
મેસેજ દરરોજના કરી શકો | 100 |
પ્લાન ક્યાંથી ચેક કરો | Jio એપ્લિકેશન |
jio 119 રિચાર્જના ફાયદા
જીઓ ના ગ્રાહકો ને 28 દિવસ ની વેલેડીતી મળેશે સાથે કુલ દરોજ 1.5 Gb ડેટા વાપરવા માટે મળશે અને વધુ ડેટા જોઈતો હોય તો તમે ડેટા ઉમેરી શકો છો. તથા 100 મેસેજ ની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય અન લીમીટેડ કોલ 28 દિવસ માટે આપવામાં આવે છે. મિત્રો આજે આ પ્લાન ચેક કરી રીચાર્જ કરી સકો છો.
કેવી રીતે રિચાર્જ કરવું
આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.
- MyJio એપ ખોલો.
- તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
- રિચાર્જ પર ક્લિક કરો.
- ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
- રૂ.119 પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
JIOનો સૌથી સારો પ્લાન
જીઓનો આ સારો પ્લાન છે જેમાં તમને ૨૮ દિવસ ની વેલિડિટી મળે છે અનલિમિટેડ કોલ સાથે રોજ નું 1.5 GB હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે, તથા સાથે ૧૦૦ SMS પણ આપવામાં આવે છે, તમને આ સસ્તા પ્લાન માં બધા જ લાભ મળી રહે છે આ પ્લાન જીઓ ફોન યુસર માટે નથી આ જીઓ ના prepaid ગ્રાહકો માટે છે.