WhatsApp ગ્રૂપમાં જોડાવો!

JIO આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા Jioના ગ્રાહકોને બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો

JIO આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા Jioના ગ્રાહકોને બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો : જીઓ હવે જુના ગ્રાહકો માટે લઈને આવ્યું છે ખાસ ઓફર જેમાં ગ્રાહકને એક વર્ષનું રિચાર્જ કરાવવાનું રહેશે, JIO પોતાના 6 વર્ષ પુરા થવાની ખુશીમાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા Jioના ગ્રાહકોને બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો, 1 વર્ષ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા જેમાં અનલિમિટેડ કોલ અનલિમિટેડ મેસેજ અનલિમિટેડ ડેટા મળશે આ બધું 2999 ના રૂપિયાના રિચાર્જમાં કરવાનું રહેશે

શું છે jio નો પ્લાન

Reliance jio ને દેશમાં છ વર્ષ પૂરા કર્યા છે અને છઠ્ઠી એનિવર્સરી ના અવસર પણ મુકેશભાઈ અંબાણી લીડરશીપ વાળી રિલાયન્સ એક નવા પ્રીપેડ પ્લાન નું એલાન કર્યું છે જેમાં ખાસ ટેલિકોમ કંપની જીઓ એનિવર્સરી 6 વર્ષ પૂરાં થયાં અને ઓફર આપી છે જેમાં નવા પ્લાન સાથે દરેકને 4g મોબાઈલ ડેટા ની સાથે છ ફાયદા મળશે

નવા પ્લાન સાથે છ ફાયદા મળશે

  • કુલ છ ફાયદા jio ના જુના ગ્રાહકોને મળવાપાત્ર છે.
  • જીઓ પ્રીપેડ છઠ્ઠા વર્ષમાં પૂર્ણ થયા બાદ હવે 299 રિચાર્જ પર પુરા એક વર્ષમાં એટલે કે 365 દિવસની સાથે જેમાં 2.5 gb 4g ડેટા મળશે
  • ગ્રાહકને કુલ 912.5 gb મોબાઈલ ડેટા હર દિન 2.5 gb ડેટા પૂરા થયા પછી 64 kbps થઈ જાય છે એટલા માટે જીઓને અનલિમિટેડ પ્લાન અને કોલની ઓફર આપી છે
  • પ્રિપેડ પ્લાન 100 એસએમએસ પ્રતિ દિવસ મળે છે.
  • જેમાં હોસ્ટાર સબસ્ક્રાઇબ પણ મફતમાં મળશે
  • ઉપરાંત જીઓ ટીવી જીઓ સિનેમા સિક્યુરિટી
  • જીઓ કોલ્ડ નું સબસ્ક્રીપ્શન પણ ફ્રી માં મળશે આ કુલ છ ફાયદા jio ના જુના ગ્રાહકોને મળવાપાત્ર છે.

આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

JIO અનલિમિટેડ પ્લાન – jio recharge plan gujarat

  • jio recharge latest plan પ્લાનમાં કુલ 2.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
  • તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે છે.
  • આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો લાભ આપવામાં આવશે.
  • આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સુવિધા મલશે.

 

આ પણ વાંચો :-JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર : માત્ર 22 રૂપિયામાં 90 દિવસની વેલીડીટી વાલો પ્લાન

JIO રીચાર્જ વિશે મહત્વપુર્ન કડીયો

રીચાર્જ કરવા અહી ક્લિક કરો
JIO 22 રૂપિયાનું રીચાર્જ પ્લાન અહી ક્લિક કરો

 

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Leave a Comment