jioનો એક દમ સસ્તો પ્લાન : જીઓ ના નવા પ્લાન માં નવો પ્લાન ઉમેરવામાં આવ્યો છે આ પ્લાન જીઓ ના ઉઝર માં એક દમ સકતો પ્લાન છે આ પ્લાન ની અંદર ડેટા sms અને કોલ ની સુવિધા મળી રહેશે તો મિત્રો આ પ્લાન ની તમામ માહિતી મેળવવ માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
jioનો એક દમ સસ્તો પ્લાન
લેખનો પ્રકાર | જીઓ યુઝર માટે પ્લાન |
કિંમત | ૧૧૯ |
દેતા | 1.5 પર દિવસ |
કોલિંગ | unlimited |
વેલીડીટી | ૧૪ દિવસ |
jioનો એક દમ સસ્તો પ્લાન : આ પ્લાન ની અંદર યુઝરને એકદમ સસ્તો અને ટકાઉ પ્લાન મળી રહે છે આ પ્લાન ની અંદર રોજનું 1.5 gb ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળી રહે છે અને સાથે રોજના 100 એસએમએસ મળી રહે છે અને આ પ્લાન ની કિંમત ફક્ત 119 રૂપિયા છે જેમાં તમને ઉપરના તમામ લાભ ૧૪ દિવસ માટે મળી રહે છે તો મિત્રો જો તમે આ પ્લાન થી અજાણ હોય અને કરાવી ન હોય તો આજે જ રિચાર્જ કરાવી લો.
કઈ રીતે કરવું
આ પ્લાન નું રિચાર્જ તમે કોઈપણ નજીકના રિટેલર કે jio ના સેન્ટર થી કરાવી શકો છો તથા નજીકના કોઈપણ જીઓ ઓફિસથી પણ કરાવી શકો છો અથવા કોઈપણ ઓનલાઈન એપ જેવી કે google pay ફોન પે paytm રિચાર્જ વગેરે એપ દ્વારા પણ તમે રિચાર્જ કરી શકો છો તથા વધુમાં jio એપ દ્વારા પણ રિચાર્જ કરી શકો છો jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ નીચે પ્રમાણેના સ્ટેપથી તમે આ પ્લાન નું રિચાર્જ કરી શકો છો.
જીઓ એપ ની મદદ થી રીચાર્જ
- જીઓ એપ ઓપેન કરો
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો