આ વિસ્તારમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી :- દેશના ઘણા રાજ્યની અંદર વાતાવરણમાં પલટો વચ્ચે હવામાન બદલાઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા ગરમી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે આગાહી અનુસાર ગુજરાતમાં તારીખ 17 – 18 અને 19 ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં માવઠાની આગાહી
ની આગાહી મુજબ ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ પડશે હળવો પવન મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે
ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો
આગાહી મુજબ ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ પડશે હળવો પવન મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર સહિત ઉત્તર મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં હજુ 19 તારીખ સુધી માવઠાની આગાહી છે.
ઘણા બધા વિસ્તારો ની અંદર આજે કરા પડ્યા છે સામાન્ય વરસાદ થયો છે અને પવન પણ ફૂંકાયો છે.
આ પણ વાંચો:- કિસાન સન્માન ના કુલ કેટલા હપ્તા આવ્યા ચેક કરો
વરસાદ ના સમાચાર
હવામાન ખાતા એ જણાવવા પ્રમાણે આગામી હજુ 19 તારીખ સુધી વરસાદ થવાની સંભાવના છે આજે સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાનથી હળવો વરસાદ થયો હતો મધ્યમ પવન સાથે વીજળી પણ થઈ હતી, હજુ પણ બે દિવસની સામાન્ય આગાહી છે