WhatsApp ગ્રૂપમાં જોડાવો!

એક લોકપ્રિય વીડિયોમાં ગુજરાતની મહિલાઓ બાઇક અને જીપ પર એક ખાસ પ્રકારનો ગરબા ડાન્સ કરે છે

એક લોકપ્રિય વીડિયોમાં ગુજરાતની મહિલાઓ બાઇક અને જીપ પર એક ખાસ પ્રકારનો ગરબા ડાન્સ કરે છે :- જય અંબે મિત્રો અત્યારે ગુજરાતની અંદર અને આપણા ગુજરાતીઓ જે વિદેશમાં વસે છે તે તમામ લોકો નવરાત્રિના તહેવારો મનાવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નવરાત્રી તહેવાર નો ખાસ મહત્વ છે જે નવ દિવસ આધ્યા શક્તિ નો આરાધના ના દિવસો ગણવામાં આવે છે

નવરાત્રીનું મહત્વ

નવરાત્રી દરમિયાન સોસાયટીમાં ગામમાં ના ચોરે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં રાત્રિના સમયે ગરબાનું આયોજન થાય છે જેમાં માતાઓ બહેનો તથા ભાઈઓ વડીલો ગરબે ઘૂમે છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે નવરાત્રી એક આધ્યમિક તહેવારોનો એક તહેવાર ગણવામાં આવે છે.

નવરાત્રીમાં લોકો અવનવા પ્રકારે લોકો ગરબા રમતા હોય છે જેમાં લોકો ગોળ ગોળ ઘુમીને ગરબે રમે છે જેમાં અવનવી લાઈટ થી ગરબી અને શણગારવામાં આવે છે મંદિર બનાવવામાં આવે છે અને સાજના સમયે આરતી કરીને ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે

રાજકોટ ની અંદર ખૂબ જ પ્રસન્ન્ય ગરબા નું આયોજન

તાજેતરની વાત કરીએ તો ત્રીજા નોરતા દરમિયાન રાજકોટ ની અંદર ખૂબ જ પ્રસન્ન્ય ગરબા નું આયોજન થયું જેમાં બહેનો દ્વારા તલવાર વડે બુલેટ ગાડી અને સ્કુટી ની મદદથી સરસ મજાનું ગરબા નું અનેરુ આયોજન કરવામાં આવેલ હતું જેનું સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો હતો જે આપ જોઈ શકો છો.

રાજકોટના રાજવી પેલેસમાં નવરાત્રિના ત્રીજા દિવસે કંઈક અનોખી ગરબા નું આયોજન. મહિલાઓ તલવારો લઈને ગરબા ડાન્સ કરતી જોવા મળી હતી. તેઓ રોયલ એનફિલ્ડ બાઇક અને લેન્ડ રોવર્સની સવારી કરીને ઇવેન્ટમાં પહોંચ્યા હતા. કેટલાક તો સ્કૂટર પર સવાર હતા અને તેમના મિત્રો પણ તલવારો લઈને બેઠકો પર ઉભા હતા.

Gujarat ladies Garba dance on bikes and jeeps video

નોંધ :- ઉપર લખવામાં આવેલી માહિતી વિવિધ સોશિયલ મીડિયા થકી વાંચી અને જોઈને લખવામાં આવી છે કોઈપણ નિર્ણય લેતા પહેલા અમારો એકવાર કોન્ટેક અવશ્ય કરો


Leave a Comment