ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતમાં ભરતી 2023 :- ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં 85 એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે તથા તમામ વિગતો આવરી લેવાનો પ્રયાસ કવામાં આવેલ છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં આપેલ છે જે આપ વાંચી સકો છો.
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતમાં ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત |
પોસ્ટનું નામ | ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી |
લાયકાતધોરણ | ધોરણ 10 પાસ & ITI |
કુલ જગ્યા | 85 |
જોબ લોકેશન | સુરત, ગુજરાત |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
છેલ્લી તારીખ | 03/04/2023 |
ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી
પોસ્ટનું નામ | લાયકાત | માસિક વેતન |
ડેટા એન્ટ્રી ઓપરેટર – 45 જગ્યાઓ | ધોરણ 10 પાસ | રૂ. 6000/- |
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – 40 જગ્યાઓ | ધોરણ 10 પાસ ITI પાસ | રૂ. 6000/- રૂ. 7000/- |
યોગ્યતા
એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.
અરજી આવી રીતે કરો
- આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ જવું
- ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે
- તેના પછી અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે
- રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે.
- વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.
અરજી મોકલવાનું સ્થળ
કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત ૩૯૫૦૦૨
મહત્વપૂર્ણ તારીખો ધોરણ 10 પાસ ભરતી 2023
છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત પ્રસિધ્ધ તારીખ : 24/03/2023
મહત્વપૂર્ણ લિંક
એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલ | https://www.apprenticeshipindia.gov.in/ |
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
May Gujarat | Home Page |