ગુજરાત હાઇકોર્ટ માં ભરતી 2023 :- ગુજરાત હાઇકોર્ટમાં માં નવી ભરતી બહાર પાડવામાં આવેલ છે જેની વિગત વાર માહિતી આપેલ સે તો પોસ્ટ વાચી લેવા આહવાન કરવામાં આવે છે ગુજરાત હાઇકોર્ટ માં વિવિધ 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. પોસ્ટ માટે ભરતી કરવામાં આવેલ છે જે નીચેના ટેબલ પ્રમાણે આપેલ છે.
ગુજરાત હાઇકોર્ટ માં ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન વગેરે |
કુલ પોસ્ટ | ૧૪૯૯ |
લાયકાત | ધોરણ-૧૦ પાસ |
ઓફિસિઅલ વેબસાઇટ | https://hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) ની ભરતી બહાર પડેલ છે, જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન વગેરે પોસ્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે.
લાયકાત
- ધોરણ ૧૦ પાસ અથવા આઇ.ટી.આઇ સમકસ હોવા જોઇએ
જોબ લોકેશન
- ગુજરાત
પગાર ધોરણ
- પગાર 14,800 થી 47,100 જે પોસ્ટ પ્રમાણે છે
હાઇકોર્ટ ભરતી મહ્ત્વપુર્ન લિંક