WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઘરઘંટી સહાય યોજના 2023, ઘરઘંટી સહાય યોજના 15000 રૂપિયાની સહાય મળશે

ઘરઘંટી સહાય યોજના 2023, ઘરઘંટી સહાય યોજના 15000 રૂપિયાની સહાય મળશે :- Ghar Ghanti Sahay Yojana 2023 મિત્રો અત્યારે ઘરઘંટી સહાય યોજના ની અંદર ફોર્મ ભરવા આવવાના ચાલુ છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? કોને લાભ મળશે અને ઘરઘંટી સહાય યોજના નો લાભ કેવી રીતે લેવો તેવી તમામ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે. આ આર્ટીકલ ની અંદર આપવાના છીએ તો વિઝીટર મિત્રો આર્ટીકલ પૂરો વાંચજો જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે.

ઘરઘંટી સહાય યોજના

યોજનાનું નામઘરઘંટી સહાય યોજના
આર્ટીકલ નો પ્રકારયોજનાઓ
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે.
કોને લાભ મળશેBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
ઓફિશિયલ વેબસાઈટhttps://e-kutir.gujarat.gov.in/

ઘરઘંટી સહાય યોજનાની ટૂંકમાં માહિતી

ઘરઘંટી યોજનાનો લાભ દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં આર્થિક રીતે નબળી મહિલાઓ અને કામ કરતી મહિલાઓને આપવામાં આવશે. ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50000 થી વધુ મહિલાઓને ઘરઘંટી સહાય યોજના આપશે.

ઘરઘંટી યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે

આ યોજના દ્વારા, મજૂર મહિલાઓ ઘરઘંટી સહાય યોજના મેળવીને પોતાનું અને તેમના પરિવારની સારી રીતે સંભાળ રાખી શકશે . આ યોજના હેઠળ દેશની રસ ધરાવતી મહિલાઓ કે જેઓ ઘરઘંટી સહાય યોજના મેળવવા માંગે છે.

ઘરઘંટી સહાય યોજનાના લાભો

  • આ યોજનાનો લાભ દેશની નોકરી કરતી મહિલાઓને મળશે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની તમામ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
  • મફત સિલાઈ મશીન મેળવીને દેશની મહિલાઓ ઘરે બેઠા લોકોના કપડા સીવીને સારી કમાણી કરી શકે છે.
  • દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.
  • પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે.
  • આ યોજના દ્વારા દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.

Ghar Ghanti Sahay Yojana 2023 જરૂરી ડોક્યુમેન્ટ


જો તમારે પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ લેતો હતો તમારો ઓનલાઇન ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ તારીખ નો દાખલો
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
    • વીજળી બિલ
    • લાયસન્સ
    • ચુંટણીકાર્ડ
  • પ્રોપર્ટીકાર્ડ જમીનના દસ્તાવેજ માટે કોઈપણ એક
  • અરજી કરતી મહિલા નો મોબાઇલ નંબર
  • અરજી કરતી મહિલાના કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસ નો પુરાવો
  • અપંગ તમે બીજા જોઉં મહિલા મહિલા અક્ષમ હોય તો તેમના માટેનું તબીબી પ્રમાણપત્ર
  • જો અરજી કરનારી એવી દવા હોય તો તેમને નિરાધાર વિધવાનું પ્રમાણપત્ર

Ghar Ghanti Sahay Yojana 2023 માટે કેવી રીતે અરજી કરવી?

  1. સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
  2. આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  3. હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  4. ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  5. ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
  6. આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  7. બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  8. છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  9. આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ કડીઓ

માનવ કલ્યાણ યોજના માટેનું ફોર્મડાઉનલોડ કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment