WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Digital Gujarat Scholarship Apply Online | ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના

Digital Gujarat Scholarship Detail In Gujarati : ડીજીટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે ઉપયોગી થાય એના માટે આ પોસ્ટ બનાવવામાં આવી છે, તો મિત્રો ધ્યાનપૂર્વક આ પોસ્ટ વાંચવા વિનંતી, ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ રજીસ્ટ્રેશન સ્કોલરશીપ ફોર્મ કોલેજ આઇ.ટી.આઇ તેમજ ગ્રેજ્યુસન કરતા તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ નો લાભ લઇ શકે છે. સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લી તારીખ તથા ફોર્મ કેવી રીતે ભરવું અને એપ્લાય કરવા ની લીંક બધું જ આ આર્ટીકલ ની અંદર આપેલું છે તો મિત્રો ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.

Digital Gujarat Scholarship Yojana Gujarati

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ
Digital Gujarat Scholarship

 

શિષ્યવૃતિ યોજનાનો હેતુ શું છે જાણો

  • સરકારની શિષ્યવૃત્તિ યોજના દ્વારા ગુજરાતમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા દરેક વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે સહાય આપવામાં આવે છે, જેમાં સરકારશ્રીને એમવાયએસવાય યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનાનો લાભ ન લેતા હોય તેમને આ સ્કોલરશીપ નો લાભ મળશે જેના દ્વારા વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

કોણ કોણ અરજી કરી શકે છે

  • Digitalgujarat માં ધોરણ – 11,12 ITI કોલેજ, ડિપ્લોમા ડિગ્રી, મેડિકલ ફાર્મસી, ગુજરાતી બી.એડ, પી.ટી.સી, કૃષિ ડિપ્લોમા, ડિગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ Scholarship માટે અરજી  કરવાને પાત્ર છે એટલે કે અરજી કરી શકશે.
ડીજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેના જરુરી ડોક્યુમેન્ટ
  1. આધાર કાર્ડ
  2. બેંકની પાસબુક
  3. જાતિનો દાખલો
  4. ધોરણ 10 11 12 તથા અન્ય ગેજયુએટ ની માર્કશીટ [ જે લાગુ પડે એ ]
  5. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર [ L.C ]
  6. ફી ભર્યાની પહોંચ
  7. ફોટો, મોબાઈલ નંબર,  ઇ-મેલ આઇડી
  8. શાળા કોલેજ નું આઇડી કાર્ડ [ હોય એ ]
  9. બોનોફાઇડ સર્ટિફિકેટ [ જો હોય તો ]
  10. હોસ્ટેલ સર્ટિફિકેટ [ લાગુ પડે તેને ]

digital gujarat scholarship 2022 last date

જરૂરી તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆત તારીખ -: 11/10/2020
  • ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ -: 31/12/2021

સ્કોલરશીપ નુંં ફોર્મ કઈ રીતે ભરવું

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવું શૈલું છે સામાન્ય માહિતી સબમિટ કરવાની હોય છે જે તમારી જ હોય છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની સાઇટ ઓછી કરવી જે play store માંથી કોઇપણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અપલોડ કરી શકો છો ડોકયુમેન્ટ સ્કેન કરવાની જરૂર નથી અને કઈ રીતે ફોર્મ ભરું તેની સંપૂર્ણ માહિતી નીચેની પીડીએફ ફાઈલ માં દર્શાવેલ છે તો તે પીડીએફ ફાઈલ સંપૂર્ણપણે વાંચીને ફોર્મ ભરવા અને કોઈપણ મૂંઝવતો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો.

Important Links

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવે છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, વિશિંગ કાર્ડ, ભોજન બિલ સહાય, અને પીએચડીના વિદ્યાર્થી ઓને ફેલોશિપ વગેરે સહાય આપવામાં આવે છે.

મિત્રો આશા રાખું છું કે તમને આ લેખ પસંદ આવ્યો હશે મિત્રો આવા અવનવા યોજનાઓ તથા અન્ય સમાચાર માટે WWW.MAYGUJARAT.IN મુલાકાત કરતા રહો. જય હિન્દ…

Leave a Comment