ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાયો, 100% મટી જશે ઘુંટણનો દુખાવો જાણો અહીથી માહિતી
ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાયો :- ઘુંટણનો દુખાવો ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો (Joint) કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય … Read more