WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભારતમાં ફરીથી ટેલીનોર 4G સીમની સાથે માત્ર 10 રૂપિયામાં આપી રહ્યા છે બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો

ભારતમાં ફરીથી ટેલીનોર 4G સીમની સાથે માત્ર 10 રૂપિયામાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા : મિત્રો તમને જણાવી દઈએ કે ટુંક સમયમાં ટેલીનોર કંપની ભારતમાં આવી રહી છે, ટેલીનોર કંપની હવે ફરીથી ગ્રાહકો માટે લઈને આવી છે ખાસ ઓફર જેમાં ટેલીનોર 4G સીમની સાથે રિચાર્જ પુરુ થયા પસી પણ યુનિનોરનો ઇનકમિંગ કોલ બંધ નહીં થાય. Telenorના ગ્રાહકોને બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો, રિચાર્જ પુરુ થશે તો ભી ઇનકમિંગ કોલ બંધ નહીં થાય, બિજા કાર્ડમાં થઇ જાય છે પણ ટેલેનોર માં આવુ થસે નહિ.

શું છે Telenor 4Gનો પ્લાન

મિત્રો તમને જણાવી દઈએ કે તમામ ટેલિકોમ કંપનીઓમાં રિચાર્જ સમાપ્ત થયા પછી, ઇનકમિંગ કોલ બંધ થઈ જાય છે પરંતુ ટેલીનોર એક નવા સ્વરૂપમાં પાછી આવી રહી છે અને આમાં જો તમે રિચાર્જ નહીં કરો તો તમારા સિમ પર ઇનકમિંગ કૉલ બંધ થશે નહીં તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમાં રિચાર્જ કરી શકો છો.

ટેલીનોર સાથે આટલા ફાયદા મળશે

  • રિચાર્જ સમાપ્ત થયા પછી, ઇનકમિંગ કોલ બંધ નહી થાય.
  • ટેલીનોર(યુનિનોર) માં હવે 4g ડેટા મળશે
  • ગ્રાહકને અનલિમિટેડ પ્લાન અને કોલની ઓફર પણ મલશે.
  • પ્રિપેડ પ્લાન સાથે એસએમએસની સુવિધા મળશે.

આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

Uninor અનલિમિટેડ પ્લાન – uninor recharge plan gujarat

  • Telenor recharge latest plan અલગ અલગ પ્લાન આવી રહ્યો છે.
  • જો તમે યુનિનોરના ₹10નું રિચાર્જ કરો છો, તો તમને ₹10નો ટોક ટાઈમ આપવામાં આવશે.
  • તમને ₹20ના રિચાર્જ પર ₹20નો ટોક ટાઈમ આપવામાં આવશે.
  • ₹30ના રિચાર્જ પર ₹30નો ટોકટાઈમ આપવામાં આવી રહ્યો છે..

ભારતમાં ફરીથી ટેલીનોર 4G સીમ તેની સાથે માત્ર 10 રૂપિયામાં આપી રહ્યા છે લાઈફ ટાઈમ રિચાર્જ

આ પણ વાંચો :-JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર : માત્ર 22 રૂપિયામાં 90 દિવસની વેલીડીટી વાલો પ્લાન

Telenor (Uninor) રીચાર્જ વિશે મહત્વપુર્ન કડીયો

ટેલીનોર વિશે માહિતી અહી ક્લિક કરો
હોમ પેજમાં જાવા માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Leave a Comment