Anganwadi Bharti 2025: મહિલાઓ માટે ખુશ ખબર! આંગણવાડીમાં વગર પરીક્ષાએ સીધી નોકરી, ફોર્મ ભરવાના ચાલું
Anganwadi Bharti 2025: હેલ્લો મિત્રો આજે નવી ભરતી માહિતી સમજીએ અહીં મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓમાં 2025-26 માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (ICDS) યોજના અંતર્ગત થઈ રહી છે, જેમાં આંગણવાડી કાર્યકર (Worker), મીની આંગણવાડી કાર્યકર (Mini Worker), અને આંગણવાડી તેડાગર … Read more