WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરો

આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરો :- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજનાના અમલ પછી યોજનાનું નામ પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાખવામાં આવ્યું છે. આ યોજનામાં પેપરવર્ક ખૂબ જ ઓછું છે. આમાં દર્દીને કંઈપણ ચૂકવવું પડશે નહીં અને દર્દી તેની સારવાર કોઈપણ હોસ્પિટલમાં કરાવી શકે છે. સારવાર એ કોય ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી, અને દેશની કોઈપણ હોસ્પિટલમાં થઈ શકે છે. તમારી પાસે ફક્ત તમારું આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે અને દર્દી કોઈપણ રાજ્યમાં જઈને તેની સારવાર કરાવી શકે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

પોસ્ટનું નામ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
યોજનાનું નામપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના | આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
આયુષ્માન યોજના હેલ્પલાઇન નંબર1800111565
ઓફિસિઅલ વેબસાઈટwww.pmjay.gov.in

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

Ayushman Card Download Gujarat જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના નું કાર્ડ બનાવેલું છે પરંતુ એ કોઈ કારણોસર ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ આર્ટિકલ તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન (Ayushman Card Download) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવશે.

આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ

  • જેના માટે તમારે માત્ર તેની આયુષ્માન ભારતની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. https://bis.pmjay.gov.in/BIS/mobileverify પર જવાનુ છે.
  • જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા Register પર ક્લિક કરી ને સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે અને આધાર કેવાયસી કરવી પડશે અને ત્યાર બાદ લોગીન કરવું પડશે.
  • લૉગ ઈન કરવા માટે તમારે ઈ-મેલ આઈડી અને પાસવર્ડને નોંધવાનો રહેશે.
  • આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ સ્ટેપ-2: ત્યારબાદ સામે એક નવુ પેજ આવશે.
  • જ્યાં પોતાના 12 આકડાનો આધાર નંબર સબમીટ કરવાનો રહેશે
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મહત્વપૂર્ણ લિંક

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
બીજી યોજના ની માહિતી માટેઅહી ક્લિક કરો

Leave a Comment