Market Yad Na Bhav :- આજના બજાર ભાવ | APMC Market Yard | Aaj na Bajar Bhav ખેતીવાડી માર્કેટ યાર્ડ બજાર ભાવ ખેડૂતોને મલી રહે છે તે હેતુથી આ વેબસાઈટ ની અંદર અવનવા આરટિકલ લખવામાં આવે છે તો મિત્રો તમને દરરોજના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભાવો તથા સોના ચાંદીના ભાવો આપણી આ સૌની વેબસાઈટ પર મળી રહેશે ખેડૂતોને ક્યાં પણ જવાની જરૂર નથી
ખેતીવાડીના બજાર ભાવ
મિત્રો આજે આપણે આ આર્ટીકલ ની અંદર ગુજરાત માર્કેટયાર્ડના ભાવ વિશે વાત કરવાની છે મિત્રો અત્યારે ખાસ કરીને જે ભાવો ચાલે છે તેના વિશે માહિતી મેળવશું ખાસ કરીને આજના ભાવ શું રહ્યા તે જાણો
ખેતીવાડીના બજાર ભાવ
અનાજ નામ | ઓછામાં ઓછા ભાવ | વધુમાં વધુ ભાવ |
કપાસ બી.ટી | 1558 | 1810 |
ઘઉં લોકવન | 454 | 480 |
ઘઉં ટુકડા | 456 | 525 |
બાજરી | 300 | 418 |
મગ | 1070 | 1474 |
રાયડો | 930 | 1010 |
રજકાનું બી | 3800 | 4700 |
એરંડા | 1414 | 1435 |
જીરૂ | 4011 | 4500 |
ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.
આ પણ વાંંચો :- ઇ શ્રમ કાર્ડ 2022, ઘરેબેઠા કઢાવો ઓનલાઈન ફોર્મ ભરો