૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવેલ તેમાં જગ્યા નો વધો કરવામાં આવ્યો છે જે વધારી ને 45284 કરી દેવામાં આવ્યો છે આ ભરતી માં જો તમે અરજી ના કરી હોય તો કરી દેજો દરેક માહિતી નીચે આપેલ છે.
૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
| સંસ્થાનુ નામ | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
| પોસ્ટનું નામ | SSC ભરતી 2022 |
| કુલ જગ્યા | 45284 |
| નોકરી સ્થળ | ભારત |
| છેલ્લી તારીખ | 30/11/2022 |
| સત્તાવાર વેબસાઈટ | https://ssc.nic.in |
૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા
૧૮ થી ૨૩ સુથી (01-01-2023 મુજબ)
૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 લાયકાત
ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 મહત્વપૂર્ણ તારીખો :
| અરજી શરૂ તારીખ | 27/10/2022 |
| અરજી છેલ્લી તારીખ | 30/11/2022 |
| જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ | 30/11/2022 (23:00) |
| જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ | 30/11/2022 (23:00) |
| ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 (23:00) |
| ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 |
| કોમ્પ્યુટર બેજ પરીક્ષા | જાન્યુઆરી 2023 |
૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પગાર ધોરણ
- NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
- બીજા માટે : લેવલ 3 (રૂ. 21,700-69,100)
૧૦ પાસ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી ફી
- મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવાર માટે કોઈ ફિ રાખેલ નથી
- અન્ય તમામ ઉમેદવારો માટે રૂપિયા ૧૦૦ ભરવાના રહેશે.
મહત્વ ની કડીઓ
| વાંચો નવી જગ્યાની જાહેરાત | અહીં ક્લિક કરો |
| જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |