WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે, આવી રીતે ડાઉનલોડ કરો

અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે : મિત્રો બધા જ લોકો ને અંગ્રેજી બોલવામાં ઘના બધા પ્રોબ્લેમ થતા હોય છે દરેક ને અંગ્રેજી બોલતા કે લખતા આવડતું નથી આનાથી લોકો ખુબ જ ચિતિત રહેતા હોય છે અત્યાર ના સમયમાં અંગ્રેજી અને કમ્પ્યુટર ન અવળે તો તે વ્યક્તિ ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડે છે માટે આજે અમે તમારા માટે અંગ્રેજી સીખવા માટે ખુબ જ ઉપયોગી એપ લઇ ને આવ્યા છીએ તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે

અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે :આજે આપણે આપણે એક અંગ્રેજી શીખવાની એપ દ્વારા અંગ્રેજી કઈ રીતે શીખવું એ વિશેની તમામ માહિતી મેળવીશું અને એ અપની અંદર કઈ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે એ પણ જાણીશું આ એપ ની અંદર કોઈપણ ચાર્જ વગર એટલે કે ફ્રીમાં તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે આ અંગ્રેજી યુએસ બેજ હોય છે

અંગ્રેજી સીખો સરળ રીતે

એપની મદદથી તમે સરળતાથી અંગ્રેજી શીખી શકો છો અને લખી પણ શકો છો આ એપ બંને કામ કરે છે તમારા લખવાનું અને સાંભળવાનું અને બોલવાનું આ ત્રણેય એક સાથે એપ માં મળી રહે છે તેથી તમારો અંગ્રેજીનો બેઝ વધારે અને વધારે મજબૂત થાય છે અને તમને ઝડપથી અંગ્રેજી આવડવા માંડે છે તો મિત્રો આ એપને જો તમે ન ડાઉનલોડ કરી હોય તો આજે જ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા કોઈપણ ટીચરની મદદ વગર કોઈપણ વ્યક્તિની મદદ વગર તમે ઝડપથી અને સરળતા થી અંગ્રેજી શીખી શકો છો આ એપ દ્વારા તમે અંગ્રેજી શીખી અને તમારો જે અંગ્રેજી બોલવાનો ડર છે એ તમે દૂર કરી શકો છો.

કઈ રીતે શીખવે છે

અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે :આ એપ એકદમ સરળતાથી ઇંગ્લિશ શીખવે છે ની અંદર તમને બેઝિક થી લઈ અને એડવાન્સ સુધી શીખવવામાં આવશે આ એપ માં તમને તમારા લેવલ અનુસાર અલગ અલગ પાઠ દ્વારા શીખવવામાં આવે છે આ પાઠ ની અંદર એટલે કે ચેપ્ટર ની અંદર અનેક નવા નવા શબ્દો નવા નવા ચિત્રો અને અમુક વસ્તુ બોલાવી ને શીખવાડવામાં આવે છે તેથી તમારો અંગ્રેજીનો પાયો એકદમ મજબૂત બને છે તથા તમને પ્રોત્સાહન આપવા માટે એક પોઇન્ટ ટેબલ પણ નક્કી કરવામાં આવે છે જેનાથી તમે કેટલું શીખ્યા કયા લેવલ પર પહોંચ્યા અને કયા નંબર પર છો એની માહિતી તમને મળે છે એનાથી તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે અને જેમ જેમ તમે પ્રગતિ કરો છો તમને વધુ શીખવાની ઈચ્છા થાય છે અને તમે વધુ પોઇન્ટની લાલસામાં વધુ શીખવાનો પ્રયાસ કરો છો અને એક થી ત્રણ નંબરમાં સ્થાન મેળવવાની કોશિશમાં વધુને વધુ શીખવાની કોશિશ કરો છો.

જેમ જેમ તમારો લેવલ ઓફ થતું જાય તેમ તેમ તમને મુશ્કેલી ભર્યા પ્રશ્નો આપવામાં આવે છે અને તમે સોલ્વ કરીને ઘણું બધું શીખવાડવામાં આવે છે આ પ્રશ્નોની મદદથી તમે નવા શબ્દો નવી વાક્યરચના અને નવા નવા સ્થળો વિશે માહિતી મેળવો છો તો મિત્રો આલેખ તમને ગમ્યો હોય તો અમારા whatsapp ગ્રુપ કે અમારી ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં અને જો તમારો અંગ્રેજી કાચું હોય તો આજે જ આ ડાઉનલોડ કરી તમારો જે અંગ્રેજી પ્રત્યેનો દર છે તેને દૂર કરો.

મહત્વની કડીઓ :

એપ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લીક કરો

 

Leave a Comment