RRC Central રેલવે ભરતી 2022 : તાજેતર માં સેન્ટ્રલ રેલવે દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૫૯૬ જેટલી પોસ્ટ પર પડેલી જગ્યા ઓ ભરવામાં આવશે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ અપને આ લેખ માં લઈશું જેવી કે છેલ્લી તારીખ, અરજી કઈ રીતે કરવી વગેરે તી મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો.
RRC Central રેલવે ભરતી 2022
| સત્તાવાર વિભાગ | Railway Recruitment Cell, Central Railway (RRC CR) |
| જાહેરાત નું નામ | GDCE 01/2022 |
| પોસ્ટ ના નામ | Stenographer, Clerk, Goods Guard, Accounts Assistant |
| કુલ જગ્યાઓ | 596 |
| છેલી તારીખ | 28/11/2022 |
| અરજી કરવાનો મોડ | Online |
| સત્તાવાર વેબ | https://www.rrccr.com/ |
કુલ જગ્યા નામ સાથે :
- Stenographer: 08
- Sr Comml Clerk Cum Ticket Clerk: 154
- Goods Guard: 46
- Station Master : 75
- Jr Accounts Assistant: 150
- Jr Comml Clerk Cum Ticket Clerk: 126
- Accounts Clerk: 37
વય મર્યાદા :
આ ભરતી માટે વધુ માં વધુ ઉમર ૪૨ વર્ષ નક્કી કરવામાં આવી છે આ ભરતી અનામત ના નિયમ માટે OBC માટે 45 વર્ષ અને SC અને ST માટે ૪૭ વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી કરતી વખતે આ વાત નું ખાસ ધ્યાન રાખવું.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માં પદ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવે છે માટે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
| જાહેરાત | અહી ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહી ક્લિક કરો |