WhatsApp ગ્રૂપમાં જોડાવો!

નવી મતદાર યાદી 2022, મેળવો તમારા વિસ્તાર ની યાદી

નવી મતદાર યાદી 2022 :અત્યારે ગુજરાતની જ ચૂંટણીના એધાણ વાગી ગયા છે ચૂંટણીના તમામ કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં દરેક વ્યક્તિને એવું હોય છે કે અમારું ચૂંટણી કાર્ડ કે મતદાર યાદીમાં નામ હશે કે નહીં તો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી લેટેસ્ટ મતદારયાદી જેમાં તમે તમારા ગામનું કે શહેરનું યાદી પીડીએફ સ્વરૂપમાં જાણી શકો છો તથા એ પણ જાણી શકો છો કે નવો એડ થયું કે નહીં જૂનું કમી કર્યું કે નહીં તમારું સાચું નામ છે કે નહીં આ બધી જ માહિતી તમને ઘરે બેઠા આ લેખ દ્વારા તમને મળશે તો મિત્રો જો તમે હજુ તમારા ગામની કે તમારા શહેરની અથવા તમારા માહિતી મતદાર યાદીથી ચેક કરીશકો છો જો તમે ન કરી હોય આજે જ કરો જાણો કઈ રીતે ચેક કરવું નીચે મુજબ પગલાં આપેલા છે તો મિત્રો આ માહિતી ખૂબ અગત્યની છે અને ચૂંટણી માટે અને એક મતદાર માટે મહત્વની સાબિત થાય એવી છે તો તમે પણ જાણો અને બીજા સાથે પણ શેર કરો એક જાગૃત નાગરિક માટે આ માહિતી જન હિતમાં જારી.

નવી મતદાર યાદી 2022

મતદાર યાદી તારીખ 10 10 2022 ના રોજ જાહેર કરવામાં આવી છે આ મતદાર યાદીમાં નવા એડ થયેલા મતદારો અને એડ્રેસ બદલાયેલ કે કમી થયેલ મતદારો ના અપડેટ સાથે રજૂ કરવામાં આવે છે તો મિત્રો આ માહિતી દરેક મિત્રો સાથે શેર કરો કારણકે મત આપવો એ આપણો અધિકાર છે આપણી લોકશાહી માટે એ ખૂબ જરૂરી છે માટે તમે આજે ચેક કરો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં માહિતી દ્વારા તમે તમારું નામ કે વિસ્તારની યાદી ડાઉનલોડ કરી જોઈ શકો છો.

નવી મતદાર યાદી 2022 મેળવવા માટે ના પગલા :

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ Assembly  સિલેક્ટ કરો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો
image 7 1024x424 1
  • 4.ત્યાર બાદ તેમાં દેખાતા તમારા વિસ્તાર પરક્લિક કરો અને SHOW પર ક્લિક કરો
  • ત્યાર બાદ PDF ઓપેન થઇ જશે તેમાં તમારા વિસ્તારનું કે તમારૂ નામ શોધી લો.

નવી મતદાર યાદી 2022 મહત્વ ની કડીઓ

મતદાર યાદી માટે અહી ક્લિક કરો
હેપ્લ લાઈન માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment