WhatsApp ગ્રૂપમાં જોડાવો!

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : તાજેતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી જાહેરાત CISF કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે કરવામાં આવી છે આ ભરતી માં કુલ 787 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ ભરતી વિષે ની તમામ માહિત લઈશું જેવી કે વાય મર્યાદા , લાયકત , અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022

સત્તાવાર વિભાગસેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ
પોસ્ટનું નામCISF કોન્સ્ટેબલ ભરતી 2022
કુલ ખાલી જગ્યા787
અરજી શરૂઆતની તારીખ21.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ20-12-2022
સત્તાવાર વેબસાઈડcisfrectt.in

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૩ વર્ષ ની વય નક્કી કરવામાં આવી છે.

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી ફી

Gen/ OBC/ EWS₹ 100/-
SC/ST/ ESM₹ 0/-
Payment ModeOnline

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 મહત્વ ની તારીખો :

અરજી શરૂઆતની તારીખ21.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ20-12-2022

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો ?

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ cisfrectt.in
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ :

જાહેરાત માટેઅહી ક્લિક કરો
ફોર્મ ભરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો

Leave a Comment