WhatsApp ગ્રૂપમાં જોડાવો!

10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022,છેલ્લી તારીખ ૨૨/૧૧/૨૦૨૨

10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022 : તાજેતર માં પોસ્ટ વિભાગ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૮૮ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . મિત્રો આજે અપને આ લેખ માં આં ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું. તો આ લેખ ને પુરા વાંચવા વિનતી છે.

10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022

સત્તાવાર વિભાગગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022
પોસ્ટનું નામMTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ
કુલ ખાલી જગ્યા188 પોસ્ટ
લાયકાત10 અને 12 પાસ
અરજી શરૂઆતની તારીખ23-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ22-11-2022
સત્તાવાર વેબસાઈડwww.indiapost.gov.in

વય મર્યાદા :

આ ભરતી માટે નીચે પ્રમાણે ની વય ના ઉમેદવારો અરજી કરી શકશે.

પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ
પોસ્ટમેન/ મેઈલગાર્ડઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ

શૈક્ષણિક લાયકાત:

  • પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ માટે : 12 પાસ
  • પોસ્ટમેન/ મેઈલગાર્ડ માટે :12 પાસ
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે : 10 પાસ

પગાર-ધોરણ:

પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટRs.25,500/- to Rs.81,100/-
પોસ્ટમેન/ મેઈલગાર્ડRs.21,700/- to Rs.69,100/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફRs.18,900/- to Rs.56,900/-

અરજી ફિ :

  • સામાન્ય/SEBC કેટેગરી ઉમેદવારોએ માટે Rs.100 ફી ભરવાની રહેશે.
  • બીજા બધા માટે અને મહિલા માટે કોઈ ફી નથી

અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રીમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વની કડીઓ :

જાહેરાત અહી ક્લિક કરો
સતાવાર વેબ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment