GSRTC ડ્રાઈવર ભરતી 2023 :- બસ વિભાગ માં જે મિત્રો નોકરીની રાહ જોઇને બેઠા હતા તેમના માટે ખુશીના સમાચાર છે મિત્રો વાત કૈક એવી સે કે ગુજરાત બસ વિભાગ માં ડ્રાઈવરની મોટા પરમાણમાં ભરતી બહાર પડી છે જે મિત્રો ઉમેદવારી નોથવા માંગતા હોય તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને બસ વિભાગ માં પોતાનો કીમતી સમય આપીને ગુજરાત સરકારી ની સેવાનો લાભ લઇ શકો છો.
ગુજરાત બસ વિભાગમાં ડ્રાઈવરની ભરતી
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
કુલ ખાલી જગ્યાઓ | 4062 |
ફોર્મ ભરવાની વેબસાઈટ | ojas.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવારને લાયકાત ધોરણ 12 પાસ નક્કી કરવામાં આવી છે તથા ઉમેદવાર પાસે હેવિ લાઇસન્સ હોવું જરૂરી છે આ નીચેના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારોની સલાહ આપવામાં આવે છે કે જાહેરાત એકવાર અવશ્ય વાંચી લેવી.
ઉંમર મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાયના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં
અરજી ફી
આ ભરતી માટે ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી નક્કી કરવામાં આવી છે જે અરજી ફી 59 રૂપિયા અને ઓએમઆર ફી 250 રૂપિયા ભરવાની રહેશે સામાન્ય કેટેગરી સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારને અરજી ફી ભરવાની રહેશે નહીં.
GSRTC ડ્રાઈવર ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરશો?
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો
- ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી પોસ્ટને પસંદ કરી જરૂરી ડિટેલ ભરો
- ત્યારબાદ સત્તાવાર વિભાગે દર્શાવ્યા મુજબ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરો
- અરજી સબમિટ થઈ ગયા પછી ભવિષ્યના ઉપયોગ માટે તેને પ્રિન્ટ લઈ લો
- તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ જશે.
ઉપયોગી લિંક
નોકરીની જાહેરાત માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |