HNGU ભરતી 2023 :- ઉત્તર ગુજરાત પાટણ હેમચંદ્રાચાર્ય યુનિટી માં વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડે છે જેમાં કુલ 4512 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવેલ છે, જે ઉમેદવાર મિત્રો રસ ધરાવતા હોય તે આ ભરતીનો લાભ લઈ શકે છે, સંપૂર્ણ માહિતી ને વધુ વિગત માટે આ આર્ટીકલ પૂરો વાંચજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે.
HNGU ભરતી 2023
સંસ્થાનું નામ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
સૂચનાની તારીખ | 03 જૂન 2023 |
મુલાકાતની તારીખ | 17, 18, 19 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ લિંક | http://nvmpatan.in/ |
પોસ્ટનું નામ:
- આચાર્યશ્રી
- પ્રોફેસર
- એસોસિયેટ પ્રોફેસર
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- પીટીઆઈ
- તાલીમ અધિકારી
- ડ્રીલ માસ્ટર
- શિક્ષક
- ગ્રંથપાલ
કુલ ખાલી જગ્યા:
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
આચાર્યશ્રી | 268 |
પ્રોફેસર | 139 |
એસોસિયેટ પ્રોફેસર | 239 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 2922 |
પીટીઆઈ | 89 |
તાલીમ અધિકારી/ડ્રિલ માસ્ટર | 109 |
શિક્ષક | 600 |
ગ્રંથપાલ | 146 |
કુલ ખાલી જગ્યા | 4512 |
લાયકાત
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક અને અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચેની જાહેરાતની મદદથી જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
HNGU ની આ ભરતીમાં, ઉમેદવારની પસંદગી નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી લોકો એટલે કે ફ્રેશર્સ પણ ઈન્ટરવ્યુ માટે જઈ શકે છે.
પગાર ધોરણ
આ HNGU ભરતીમાં પસંદ થયા પછી ઉમેદવારને કેટલો પગાર ચૂકવવામાં આવશે તે અંગે કોઈ માહિતી નથી.
મહત્વપૂર્ણ તારીખ:
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઘ્વારા 03 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતી માટે કોઈપણ ઑનલાઇન અથવા ઑફલાઇન ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ ઇચ્છુક ઉમેદવારે નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યુની તારીખે ઇન્ટરવ્યુ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
ઇન્ટરવ્યુ માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- અભ્યાસ માર્કશીટ
- અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
- ડિગ્રી
- ફોટો
- જરૂરી NOC
- અને અન્ય જરૂરી પુરાવા
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
- મિત્રો, જેમ કે અમે તમને આ ભરતીમાં અગાઉ કહ્યું હતું કે તમારે કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની જરૂર નથી માત્ર તમારે રૂબરૂ મુલાકાતમાં હાજરી આપવાની રહેશે. આ ભરતીમાં ઇન્ટરવ્યુ તારીખ 17,18,19 જૂન 2023 સવારે 09:00 વાગ્યે છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ અને તેની ઝેરોક્ષ નકલો સાથે ઈન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું જોઈએ. ઇન્ટરવ્યુ સ્થળની વિગતો નીચે મુજબ છે.
- શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ
મહત્વપૂર્ણ લીન્ક્સ
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |